સૂર્યાસ્ત સુધીમાં આપણી સરહદો પરનું આક્રમણ અટકી જશેઃ શપથગ્રહણ પહેલા ટ્રમ્પનો હુંકાર

Blog Article
અમેરિકામાં સોમવાર, 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પછી ફરીથી પ્રેસિડન્ટ તરીકે શપથ લઈ રહ્યા છે ત્યારે વિશ્વની આ મહાસત્તા ડોન યુગમાં પ્રવેશી રહી છે. અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથગ્રહણ પહેલાના સંખ્યાબંધ કાર્યક્રમો અને ઉજવણીનો પ્રારંભ થઈ ગયો હતો. 78 વર્ષીય ટ્રમ્પ હાલના પ્રેસિડન્ટ જો બાઇડનનું સ્થાન લઈ રહ્યાં છે ત્યારે રાજધાની વોશિંગ્ટનમાં ટ્રમ્પના હજારો સમર્થકો અને વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને કડકડતી ઠંડી વચ્ચે પણ સમર્થકો અને વિરોધીઓનો ઉત્સાહમાં કોઇ ઘટાડો દેખાતો ન હતો.
શપગ્રહણ સમારંભની પૂર્વસંધ્યાએ કેપિટોલ વન એરેના ખાતે મેઇક અમેરિકા ગ્રેટ વિક્ટરી રેલીને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આવતીકાલથી પ્રારંભ કરીને હું ઐતિહાસિક ગતિ અને તાકાત સાથે કામ કરીશ અને આપણા દેશ સામેના દરેક સંકટને ઠીક કરીશ. આપણે તે કરવું પડશે. કેપિટોલ વન એરેના તેની 20,000ની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયું હતું અને કાતિલ ઠંડીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો બહાર ઊભા હતાં.
ગયા વર્ષની સામાન્ય ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને હરાવીને હરાવીને ટ્રમ્પે શાનદાર પુનરાગમન કર્યું હતું અને તેઓ ચાર વર્ષના અંતરાલ પછી પ્રેસિડન્ટ તરીકે શપથ લેનાર યુએસ ઇતિહાસમાં માત્ર બીજા વ્યક્તિ બની રહ્યાં છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે “ચૂંટણી પછીથી શેરબજારમાં ઉછાળો આવ્યો છે, જ્યારે નાના બિઝનેસનો આશાવાદ રેકોર્ડ 41 પોઇન્ટ વધીને 39 વર્ષની ટોચે પહોંચ્યો છે. બિટકોઇન એક પછી પછી બીજા રેકોર્ડ તોડી રહ્યો છે. મુખ્ય રોકાણ કંપની DMACC પ્રોપર્ટીઝે જાહેરાત કરી છે કે તે 20થી 40 મિલિયન ડોલરનું રોકાણ કરશે. એક એક મોટી કંપની સોફ્ટબેંક 100થી 200 બિલિયન ડોલરના રોકાણનું વચન આપ્યું છે.
પ્રથમ દિવસની યોજનાઓની માહિતી આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારા આવનાર વહીવટીતંત્રે ત્રણ મહિના કરતાં ઓછા સમયમાં મધ્ય પૂર્વમાં આ બધું હાંસલ કર્યું છે. આપણે આપણા દેશને યોગ્ય માર્ગ પર લાવવાનો છે. આવતીકાલે સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં આપણી સરહદો પરનું આક્રમણ અટકી જશે અને તમામ ગેરકાયદેસર સરહદી અતિક્રમણ કરનારાઓ કોઈને કોઈ સ્વરૂપે, પાછા ફરશે. ઘરનો વિચાર કરો.લાખો અને લાખો લોકો ખુલ્લી સરહદો દ્વારા આપણા દેશમાં આવ્યા છે. કોઈ તપાસ નહીં, કોઈ ચકાસણી નહીં, કંઈપણ નહીં. અને તેમાંથી ઘણા લોકો ખૂની છે
શપથગ્રહણ સમારોહ પહેલા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ટ્રમ્પ તેમના પરિવાર સાથે વિશેષ વિમાન મારફત ફ્લોરિડાથી વોશિંગ્ટનમાં આવી પહોંચ્યા હતાં.
વ્હાઇટ હાઉસમાં ચાર વર્ષ પછી ટ્રમ્પના પુનરાગમનને હત્યાના નિષ્ફળ પ્રયાસોથી માંડીને ફોજદારી આરોપો સુધી કોઇ અવરોધો રોકી શક્યા નથી. જોકે શપથગ્રહણ સમારંભને ટાળે જ કાતિલ ઠંડી અને વરસાદની શક્યતાને કારણે સમારંભને યુએસ કેપિટોલના ખુલ્લા પ્રાંગણની જગ્યાએ ઇન્ડોર કેપિટોલ રોટુન્ડા હોલમાં યોજવામાં આવશે. હવામાન આગાહી મુજબ, સોમવારે વોશિંગ્ટન ડીસીમાં તાપમાન -11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ટ્રમ્પે પણ પોતાના સમર્થકોને કેપિટોલ ખાતે ન આવવા માટેનો અનુરોધ કર્યો હતો. ટ્રમ્પની અચાનક જાહેરાતથી ઘણાને આશ્ચર્ય થયું હતું કારણ કે દેશભરમાં તેમના હજારો સમર્થકો આવવા લાગ્યા હતાં. મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA)ના બેનરો સાથે ઘણા સમર્થકોએ એકઠા થવા લાગ્યા હતા.

અમેરિકામાં પ્રેસિડન્ટના શપથગ્રહણ સમારંભમાં સામાન્ય રીતે ઘરેલુ બાબત હોય છે, પરંતુ ટ્રમ્પે આ વખતે પરંપરા તોડીને વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ આવ્યા છે. બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બિલ ક્લિન્ટન તથા જો બાઇડન અને ઉપપ્રમુખ કમલા હેરિસ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પના ગેસ્ટ લિસ્ટમાં દુનિયાભરના જમણેરી નેતાઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પે આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલેઇ, ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રેન્ચ રાજકારણી એરિક ઝેમ્મોર અને બ્રિટિશ સંસદ સભ્ય નિગેલ ફરાજે આમંત્રણ આપેલું છે. ભારત તરફથી વિદેશી પ્રધાન એસ જયશંકર સમારંભમાં હાજરી આપશે.
શપથગ્રહણ સમારંભ પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમારંભ પહેલાથી મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો એકઠા થવા લાગ્યા હતા અને પોલીસે મોટી ભીડનો સામનો કરવા તૈયારી કરી હતી.
વિરોધી દેખાવો
બીજી તરફ ટ્રમ્પના હજારો વિરોધીઓ પણ વોશિંગ્ટનમાં ટ્રમ્પની ભાવિ નીતિઓનો વિરોધ કરવા માટે એકઠા થયાં હતાં. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિતના સંગઠનોએ પીપલ્સ માર્ચના બેનર હેઠળ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા માટે દેખાવો કર્યા હતાં. ટ્રમ્પ વિરોધી પોસ્ટરો અને બેનર પ્રદર્શિત કરીને દેખાવકારોએ આગામી પ્રેસિડન્ટ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સહિત તેમના કેટલાક નજીકના સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
આ જ સંગઠને જાન્યુઆરી 2017માં ટ્રમ્પ પ્રથમ વખત પ્રેસિડન્ટ બન્યાં ત્યારે પણ આવા દેખાવો કર્યા હતાં. જુદી જુદી ત્રણ જગ્યા વિરોધ રેલીનું આયોજન થયું હતું અને રેલીઓ લિંકન મેમોરિયલ પાસે સમાપ્ત થઈ હતી. વિરોધી દેખાવોમાં એબોર્શન એક્શન નાઉ, ટાઈમ ટુ એક્ટ, સિસ્ટરસોંગ, વિમેન્સ માર્ચ, પોપ્યુલર ડેમોક્રેસી ઈન એક્શન, હેરિયટ્સ વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ, NOW, પ્લાન્ડ પેરેન્ટહુડ, નેશનલ વુમન્સ લો સેન્ટર એક્શન ફંડ, સિએરા ક્લબ અને ફ્રન્ટલાઈન સહિતના સંગઠનો જોડાયાં હતાં.અમેરિકામાં પ્રેસિડન્ટના શપથગ્રહણ સમારંભમાં સામાન્ય રીતે ઘરેલુ અમેરિકામાં સોમવાર, 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પછી ફરીથી પ્રેસિડન્ટ તરીકે શપથ લઈ રહ્યા છે ત્યારે વિશ્વની આ મહાસત્તા ડોન યુગમાં પ્રવેશી રહી છે. અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથગ્રહણ પહેલાના સંખ્યાબંધ કાર્યક્રમો અને ઉજવણીનો પ્રારંભ થઈ ગયો હતો. 78 વર્ષીય ટ્રમ્પ હાલના પ્રેસિડન્ટ જો બાઇડનનું સ્થાન લઈ રહ્યાં છે ત્યારે રાજધાની વોશિંગ્ટનમાં ટ્રમ્પના હજારો સમર્થકો અને વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને કડકડતી ઠંડી વચ્ચે પણ સમર્થકો અને વિરોધીઓનો ઉત્સાહમાં કોઇ ઘટાડો દેખાતો ન હતો.
શપગ્રહણ સમારંભની પૂર્વસંધ્યાએ કેપિટોલ વન એરેના ખાતે મેઇક અમેરિકા ગ્રેટ વિક્ટરી રેલીને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આવતીકાલથી પ્રારંભ કરીને હું ઐતિહાસિક ગતિ અને તાકાત સાથે કામ કરીશ અને આપણા દેશ સામેના દરેક સંકટને ઠીક કરીશ. આપણે તે કરવું પડશે. કેપિટોલ વન એરેના તેની 20,000ની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયું હતું અને કાતિલ ઠંડીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો બહાર ઊભા હતાં.
ગયા વર્ષની સામાન્ય ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને હરાવીને હરાવીને ટ્રમ્પે શાનદાર પુનરાગમન કર્યું હતું અને તેઓ ચાર વર્ષના અંતરાલ પછી પ્રેસિડન્ટ તરીકે શપથ લેનાર યુએસ ઇતિહાસમાં માત્ર બીજા વ્યક્તિ બની રહ્યાં છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે “ચૂંટણી પછીથી શેરબજારમાં ઉછાળો આવ્યો છે, જ્યારે નાના બિઝનેસનો આશાવાદ રેકોર્ડ 41 પોઇન્ટ વધીને 39 વર્ષની ટોચે પહોંચ્યો છે. બિટકોઇન એક પછી પછી બીજા રેકોર્ડ તોડી રહ્યો છે. મુખ્ય રોકાણ કંપની DMACC પ્રોપર્ટીઝે જાહેરાત કરી છે કે તે 20થી 40 મિલિયન ડોલરનું રોકાણ કરશે. એક એક મોટી કંપની સોફ્ટબેંક 100થી 200 બિલિયન ડોલરના રોકાણનું વચન આપ્યું છે.
પ્રથમ દિવસની યોજનાઓની માહિતી આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારા આવનાર વહીવટીતંત્રે ત્રણ મહિના કરતાં ઓછા સમયમાં મધ્ય પૂર્વમાં આ બધું હાંસલ કર્યું છે. આપણે આપણા દેશને યોગ્ય માર્ગ પર લાવવાનો છે. આવતીકાલે સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં આપણી સરહદો પરનું આક્રમણ અટકી જશે અને તમામ ગેરકાયદેસર સરહદી અતિક્રમણ કરનારાઓ કોઈને કોઈ સ્વરૂપે, પાછા ફરશે. ઘરનો વિચાર કરો.લાખો અને લાખો લોકો ખુલ્લી સરહદો દ્વારા આપણા દેશમાં આવ્યા છે. કોઈ તપાસ નહીં, કોઈ ચકાસણી નહીં, કંઈપણ નહીં. અને તેમાંથી ઘણા લોકો ખૂની છે
શપથગ્રહણ સમારોહ પહેલા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ટ્રમ્પ તેમના પરિવાર સાથે વિશેષ વિમાન મારફત ફ્લોરિડાથી વોશિંગ્ટનમાં આવી પહોંચ્યા હતાં.
વ્હાઇટ હાઉસમાં ચાર વર્ષ પછી ટ્રમ્પના પુનરાગમનને હત્યાના નિષ્ફળ પ્રયાસોથી માંડીને ફોજદારી આરોપો સુધી કોઇ અવરોધો રોકી શક્યા નથી. જોકે શપથગ્રહણ સમારંભને ટાળે જ કાતિલ ઠંડી અને વરસાદની શક્યતાને કારણે સમારંભને યુએસ કેપિટોલના ખુલ્લા પ્રાંગણની જગ્યાએ ઇન્ડોર કેપિટોલ રોટુન્ડા હોલમાં યોજવામાં આવશે. હવામાન આગાહી મુજબ, સોમવારે વોશિંગ્ટન ડીસીમાં તાપમાન -11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ટ્રમ્પે પણ પોતાના સમર્થકોને કેપિટોલ ખાતે ન આવવા માટેનો અનુરોધ કર્યો હતો. ટ્રમ્પની અચાનક જાહેરાતથી ઘણાને આશ્ચર્ય થયું હતું કારણ કે દેશભરમાં તેમના હજારો સમર્થકો આવવા લાગ્યા હતાં. મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA)ના બેનરો સાથે ઘણા સમર્થકોએ એકઠા થવા લાગ્યા હતા.
અમેરિકામાં પ્રેસિડન્ટના શપથગ્રહણ સમારંભમાં સામાન્ય રીતે ઘરેલુ બાબત હોય છે, પરંતુ ટ્રમ્પે આ વખતે પરંપરા તોડીને વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ આવ્યા છે. બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બિલ ક્લિન્ટન તથા જો બાઇડન અને ઉપપ્રમુખ કમલા હેરિસ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પના ગેસ્ટ લિસ્ટમાં દુનિયાભરના જમણેરી નેતાઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પે આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલેઇ, ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રેન્ચ રાજકારણી એરિક ઝેમ્મોર અને બ્રિટિશ સંસદ સભ્ય નિગેલ ફરાજે આમંત્રણ આપેલું છે. ભારત તરફથી વિદેશી પ્રધાન એસ જયશંકર સમારંભમાં હાજરી આપશે.
શપથગ્રહણ સમારંભ પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમારંભ પહેલાથી મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો એકઠા થવા લાગ્યા હતા અને પોલીસે મોટી ભીડનો સામનો કરવા તૈયારી કરી હતી.
વિરોધી દેખાવો
બીજી તરફ ટ્રમ્પના હજારો વિરોધીઓ પણ વોશિંગ્ટનમાં ટ્રમ્પની ભાવિ નીતિઓનો વિરોધ કરવા માટે એકઠા થયાં હતાં. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિતના સંગઠનોએ પીપલ્સ માર્ચના બેનર હેઠળ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા માટે દેખાવો કર્યા હતાં. ટ્રમ્પ વિરોધી પોસ્ટરો અને બેનર પ્રદર્શિત કરીને દેખાવકારોએ આગામી પ્રેસિડન્ટ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સહિત તેમના કેટલાક નજીકના સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
આ જ સંગઠને જાન્યુઆરી 2017માં ટ્રમ્પ પ્રથમ વખત પ્રેસિડન્ટ બન્યાં ત્યારે પણ આવા દેખાવો કર્યા હતાં. જુદી જુદી ત્રણ જગ્યા વિરોધ રેલીનું આયોજન થયું હતું અને રેલીઓ લિંકન મેમોરિયલ પાસે સમાપ્ત થઈ હતી. વિરોધી દેખાવોમાં એબોર્શન એક્શન નાઉ, ટાઈમ ટુ એક્ટ, સિસ્ટરસોંગ, વિમેન્સ માર્ચ, પોપ્યુલર ડેમોક્રેસી ઈન એક્શન, હેરિયટ્સ વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ, NOW, પ્લાન્ડ પેરેન્ટહુડ, નેશનલ વુમન્સ લો સેન્ટર એક્શન ફંડ, સિએરા ક્લબ અને ફ્રન્ટલાઈન સહિતના સંગઠનો જોડાયાં હતાં.બાબત હોય છે, પરંતુ ટ્રમ્પે આ વખતે પરંપરા તોડીને વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ આવ્યા છે. બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બિલ ક્લિન્ટન તથા જો બાઇડન અને ઉપપ્રમુખ કમલા હેરિસ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પના ગેસ્ટ લિસ્ટમાં દુનિયાભરના જમણેરી નેતાઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પે આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલેઇ, ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રેન્ચ રાજકારણી એરિક ઝેમ્મોર અને બ્રિટિશ સંસદ સભ્ય નિગેલ ફરાજે આમંત્રણ આપેલું છે. ભારત તરફથી વિદેશી પ્રધાન એસ જયશંકર સમારંભમાં હાજરી આપશે.
શપથગ્રહણ સમારંભ પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમારંભ પહેલાથી મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો એકઠા થવા લાગ્યા હતા અને પોલીસે મોટી ભીડનો સામનો કરવા તૈયારી કરી હતી.
વિરોધી દેખાવો
બીજી તરફ ટ્રમ્પના હજારો વિરોધીઓ પણ વોશિંગ્ટનમાં ટ્રમ્પની ભાવિ નીતિઓનો વિરોધ કરવા માટે એકઠા થયાં હતાં. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિતના સંગઠનોએ પીપલ્સ માર્ચના બેનર હેઠળ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા માટે દેખાવો કર્યા હતાં. ટ્રમ્પ વિરોધી પોસ્ટરો અને બેનર પ્રદર્શિત કરીને દેખાવકારોએ આગામી પ્રેસિડન્ટ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સહિત તેમના કેટલાક નજીકના સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
આ જ સંગઠને જાન્યુઆરી 2017માં ટ્રમ્પ પ્રથમ વખત પ્રેસિડન્ટ બન્યાં ત્યારે પણ આવા દેખાવો કર્યા હતાં. જુદી જુદી ત્રણ જગ્યા વિરોધ રેલીનું આયોજન થયું હતું અને રેલીઓ લિંકન મેમોરિયલ પાસે સમાપ્ત થઈ હતી. વિરોધી દેખાવોમાં એબોર્શન એક્શન નાઉ, ટાઈમ ટુ એક્ટ, સિસ્ટરસોંગ, વિમેન્સ માર્ચ, પોપ્યુલર ડેમોક્રેસી ઈન એક્શન, હેરિયટ્સ વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ, NOW, પ્લાન્ડ પેરેન્ટહુડ, નેશનલ વુમન્સ લો સેન્ટર એક્શન ફંડ, સિએરા ક્લબ અને ફ્રન્ટલાઈન સહિતના સંગઠનો જોડાયાં હતાં.